Menu Close

અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક તબીબી સાધનો સયાજી હોસ્પિટલમાં વસાવાશે

medical-equipment-mla-seemamohile-grant-sayaji-hospital

અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક તબીબી સાધનો સયાજી હોસ્પિટલમાં વસાવાશે

સયાજી હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને યોગ્ય અને અદ્યતન સુવિધાઓ મળી રહે તે હેતુ અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક તબીબી સાધનો
સયાજી હોસ્પિટલમાં વસાવવામાં આવશે. હાઇટેક સાધનોથી દર્દીઓ સહીત ડોકટરોને પણ ઉત્તમ સાધનો મળી રહેશે.કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ તથા મેયર કેયૂર રોકડીયા સહીતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા.

To know your corporator download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *