ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વડોદરામાં જન આશીર્વાદ યાત્રા પૂર્વે પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરની અટકાયત
અસ્ફાક મલેકે જણાવ્યું કે મિનિસ્ટર શહેરમાં આવતા હોવા છતાં વિસ્તારના રોડ રસ્તા સારા ન થતા હોય તો મિનિસ્ટર સાહેબે ધ્યાન રાખવાની જરૂર છે. વિરોધ કરવા અંગેનો કોઈ જ પ્રોગ્રામ અમારો ન હતો છતાંય પોલીસે અમારી અટકાયત કરી. અમારી લડાઈ ચાલુ જ રહેશે.
To know more information Download Netafy App