Menu Close

400 ની મંજૂરી સામે 1200 થી વધુ લોકો ગરબે રમવા ઉમટ્યા

more-than-1200-people-against-the-sanction-of-400

કારેલીબાગના શ્રી નવશક્તિ ગરબા મહોત્સવના આયોજકો સામે પોલીસે ગુનો નોંધ્યો

રાજ્ય સરકાર દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના ગાઇડલાઇનને અનુરૂપ 400 લોકોની પરવાનગી સાથે જ શેરી ગરબાનું આયોજન કરવાની મંજુરી હતી પરંતુ 1200 થી વધુ લોકો આવતા પોલીસે આયોજકો સામે કાર્યવાહી હાથ ધરી.

To know your corporator download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *