Menu Close

Munavar Faruqui Comment On Hindu Devi Devta Become Difficult For Him: હિન્દુ દેવી દેવતાઓ પરની અભદ્ર ટિપ્પણી ભારે પડી

munavar-faruqui-comment-on-hindu-devi-devta-become-difficult-for-him

કોમેડિયન મુનવ્વર ફારુખીનો (Indian Comedian Munavar Faruqui)શો બેંગ્લોરમાં પણ કેન્સલ

છેલ્લા 2 મહિનામાં 12 શો કેન્સલ થયા

સસ્તી પ્રસિદ્ધિ માટે હિન્દુ દેવી દેવતા પર અભદ્ર ટિપ્પણી કેટલી યોગ્ય?

હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરનાર કોમેડિયન મુનવ્વર ફારુખીની મુશ્કેલીઓ ઓછું થવાની નામ નથી લેતી.
તેનો વધુ એક શો જે બેંગ્લોરમાં ૨૮ નવેમ્બરના રોજ યોજવાનો હતો તે પણ કેન્સલ થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈંદોર નાં એક શો દરમ્યાન હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવા પર તેને જેલ ની હવા પણ ખાવી પડી હતી.
છેલ્લા 2 મહિનામાં તેના 12 શો કેન્સલ થતાં હતાશ કોમેડિયનને કોમેડી છોડી દેવા તરફ ઈશારો પણ કર્યો છે
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *