એક મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ હવે ઉકેલ નહિ આવે તો આંદોલનની ચીમકી આપી
વિસ્તારના નગર સેવકો, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમી રાવત (Congress Opposition Leader Amiben Ravat), જહાં ભરવાડ (Jaha Bharwad), પુષ્પાબેન વાઘેલા (Pushpaben Vaghela) અને હરીશ પટેલને (Harishbhai Patel) વારંવાર ફરિયાદો કરવા છતાં તેઓ દ્વારા ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતું નથી. કામગીરી થાય છે પરંતુ ઉકેલ મળતો નથી.