એકત્રિત કરેલો કચરો વહેલો ઉપાડવામાં આવતો નથી, રહીશો ત્રાહિમામ
સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતા મ્યુ. કમિશ્નર એસી કેબીન છોડીને આવા વિસ્તારોમાં ધ્યાન આપે: સામાજિક કાર્યકર
તમે પણ જણાવો તમારા વિસ્તારના પ્રશ્નો તમારા કોર્પોરેટરને Netafy એપ પર.
કોર્પોરેશનના સુપરવાઈઝરો જણાવે છે કે અમારી પાસે માણસો નથી. રહીશોએ જણાવ્યુ કે 10 જેટલા વોર્ડનો કચરો રોજ અહીં નાખવામાં આવે છે. રોજ 2 વાગ્યા સુધી કચરો ઉઠાવવામાં આવતો નથી. રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. વારંવારની રજુઆતો છતાં સ્થાનિક કોર્પોરેટરો સાંભળતા નથી.
Submit your local area issues online to your corporator. Download Netafy App.