મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળ માટે આજે શપથવિધિ સમારોહ થશે. બીજેપીએ છેલ્લી ઘડીએ કયા કયા મંત્રીઓ શપથ લેશે તેની યાદી જાહેર કરી.
આજે સવારના 10 વાગ્યાથી ધારાસભ્યોને શપથ માટે ફોન શરૂ કરી દેવામાં આવ્યા.
ભાજપના નારાજ નેતાઓને પક્ષનો “નો રિપિટેશન”નો નિર્ણય માન્ય રાખવો પડ્યો.
વડોદરાના બે ધારાસભ્યો રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષાબેન વકીલનો ગુજરાતના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી.
To know more information download Netafy App