ગુજરાતમાં મુખ્યમંત્રી પદ પર ભૂપેન્દ્ર પટેલની નિમણુંક કરાતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા.
રિમોટ કંટ્રોલથી સરકાર ચવલવવા માટે જ બિનઅનુભવી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું. ભાજપ પાસે બીજા ઘણા અનુભવી નેતાઓ હતા, વહીવટી કુશળતામાં નીતિન પટેલ યોગ્ય અને અનુભવી છે તેમને પણ સીએમ પદ આપી શકાત.
To know more information download Netafy App