બીલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવો છો તો સામાન્ય ખેડૂતોએ શું ગુનો કર્યો છે, તપાસ હાથ ધરી બાંધકામ બંધ થવું જોઈએ: ચંદ્રકાન્ત ભથ્થું: પૂર્વ વિપક્ષી નેતા, કોંગ્રેસ
નીલાંબર ગ્રુપ દ્વારા સૈયદ વાસણા ગામની ટીપી નં. 17 માં બાંધકામની જાહેરાત કરવામાં આવી. જેમાં બિલ્ડરોએ ખેડૂતોની 40% જમીન કાપી, જેમાં નાના નાના પ્લોટ્સ બનાવી કપાત ન થાય એ મુજબની ગોઠવણ કરી.
3,55000 સ્કે. ફીટની જમીનને 40% પ્રમાણે કાપતા 1,42000 સ્કે. ફીટ જેટલી જગ્યા કપાય જેની જગ્યા એ ફક્ત 42000 સ્કે. ફીટની જગ્યા કાપી બાકીની જગ્યાની બચત કરી. જે અંદાજે 200 કરોડથી વધુનું કૌભાંડ છે જેને દવાબી દેવાની કોશિશ કરવામાં આવી રહી છે. બાંધકામને બંધ કરાવી સંડોવાયેલાઓ પર ઈન્કવાયરી બેસાડવા પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થુંની માંગ.
Submit your local area issues online to your corporator. Download Netafy App.