Menu Close

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની એલન મસ્કની કંપની ટેસ્લાને ચેતવણી

Nitin gadkari wants tesla to manufacture cars in India warns against china made cars

– ચીનમાં બનાવી ભારતમાં વેચાણ માટે આયાત કરી શકાશે નહી
– ટેસ્લાને ભારતમાં વ્યાપાર કરવા પોતાનું ઉત્પાદન ભારતમાં જ કરવું પડશે (Welcome company to manufacture – export cars for sale in India)

શું તમને લાગે છે કેન્દ્રીય મંત્રીનાં આ નિર્ણય ભારતને ફાયદો થશે?

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીએ એલન મસ્કની કંપની ટેસ્લાને ચેતવણી આપતા કહ્યું કે, ચીનથી આયાત કરેલી ટેસ્લા કારને ભારત પ્રવેશ આપશે નહિ. (Transport Minister Nitin Gadkari said Alan Musk’s company Tesla that India will not allow access to China’s Tesla car) ટેસ્લા ભારતમાં પોતાનું સેટઅપ સ્થાપિત કરી શકે છે. તથા ભારતમાં વેચાણ માટે કારનું ઉત્પાદન અને નિકાસ કરવા માટે કંપનીનું સ્વાગત છે. (Tesla can install its own setup in India)

તેમજ છેલ્લા બે મહિનાથી દેશમાં ઈલેક્ટ્રીક વાહનોમાં આગની ઘટનાઓ વધી છે. જેની સરકારે ગંભીર નોંધ લેતા કહ્યું કે એક્સપર્ટ કમિટી આગની ઘટનાઓની ઊંડાણમાં તપાસ કરશે. તેમજ હવે આવી ઘટનાઓ બનશે કે કોઈ ખામી જણાશે તો કંપનીઓને તગડો દંડ આપવો પડશે.

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *