રાવપુરાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi Cabinet Minister) ઇલેક્શન વોર્ડ નં.16 ના પ્રમુખ, મહામંત્રીના નિવાસસ્થાને કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી
આજે વિશ્વ ટી ડે નિમિત્તે (World Tea Day 2022)દિવસ રાવપુરાનાં ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા દર પંદર દિવસે પોતાનાં મતવિસ્તારનાં કાર્યકર્તાઓની મુલાકાત લેતા જ હોય છે.
જે અંતર્ગત આજરોજ શહેરનાં ઇલેક્શન વોર્ડ નં.16માં આવેલા તરસાલી ખાતે પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને મહામંત્રી વિજય ચૌહાણનાં નિવાસસ્થાને કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી.
Follow Netafy News & Stay updated with vadodara local news.