રાજસ્થાનમાં રાજનીતિકાર પ્રશાંત કિશોર (Political strategis Prashant Kishor) અને અશોક ગેહલોતે (Chief Minister of Rajasthan Ashok Gehlot) બેઠક કરી આખો ખેલ પાર પાડ્યો
ચહેરા વગર ચૂંટણી જીતવી અશક્ય, પ્રશાંત કિશોરના ગેમ પ્લાનને રાહુલ ગાંધીની મંજૂરી
કોંગ્રેસનો નવો રાજકીય દાવ શું ભાજપને પડકાર આપી શકશે?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા રોજ નવી રાજકીય ઉથલ પાથલ જોવા મળે છે. નિષ્ક્રીય રહેલી કોંગ્રેસમાં
પાટીદાર આગેવાન નરેશ પટેલે આવી પાર્ટીમાં નવા પ્રાણ પૂર્યા છે.
રણનીતિકાર પ્રશાંત કિશોરે ગુજરાતમાં જનતા સમક્ષ એક ભરોસાપાત્ર સીએમનો ચહેરો રજૂ કરવા ભાર મુક્યો હતો. જેથી મતોનું ધ્રુવીકરણ થઈને મતો કોંગ્રેસને (Congress) મળી શકે.
આખો ગેમપ્લાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તથા પ્રશાંત કિશોરની મધ્યસ્થીથી ઘડવામાં આવ્યો છે. (Whole gameplan created mediator of Rajasthan Chief Minister Ashok Gehlot and Prashant Kishore)
આગામી 15 એપ્રિલની આસપાસ નરેશ પટેલ સત્તાવાર રીતે મોટી જાહેરાત કરી શકે.
Follow Netafy News & Stay updated with vadodara local news.