Menu Close

Pavagath Ropeway Will Be Closed 13th To 18th Dec 2021: યાત્રાધામ પાવાગઢમાં આગામી તા. 13 થી 18 ડિસેમ્બર સુધી રોપ વે બંધ રહેશે

pavagath-ropeway-will-be-closed-13th-to-18th-dec-2021

મેઈનટેનન્સની કામગીરી અંતર્ગત ટ્રસ્ટ દ્વારા રોપ વે બંધ રાખવા નિર્ણય.

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આગામી તા. 13 થી 18 ડિસેમ્બર સુધી રોપ વે બંધ રહેશે. (Pavagath Ropeway will be closed 13th To 18th Dec 2021)
મેઈનટેનન્સ ની કામગીરી હોવાથી ટ્રસ્ટ દ્વારા રોપ વે બંધ રાખવા નિર્ણય કરાયો. યાત્રીઓને પગપાળા યાત્રા કરવાની રહેશે.
એન્યુઅલ મેઈનટેનન્સને કારણે 6 દિવસ સેવા બંધ રહેશે. દર્શનાર્થીઓને પગથિયા ચઢીને માતાજીના દર્શન કરવાનું રહેશે.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *