Menu Close

Platform Ticket Rates Reduces Seeing Less Cases In Covid: કોવિડ 19 ના ઘટતા કેસોને જોતા રેલવે વિભાગે પ્લેટફોર્મ ટિકિટના વધારેલા ભાવ ઘટાડ્યા

platform-ticket-rates-reduces-seeing-less-cases-in-covid-vadodara-netafy

પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂ. 30 થી ઘટાડી રૂ. 10 કર્યા, પ્રવાસીઓને રાહત  

કોરોનામાં રેલવે વિભાગે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કર્યો હતો.

હવે કોરોનાના ઘટતા કેસોને જોતા રેલવે વિભાગે પ્લેટફોર્મ ટિકિટના વધારેલા ભાવ ઘટાડ્યા છે. (Platform Ticket rates reduces by IRCTC)

અગાઉ પ્લેટફોર્મ ટિકિટના ભાવ રૂ. 30 હતા જેમાં ઘટાડો કરી રૂ. 10 કર્યા જેથી પ્રવાસીઓને રાહત મળશે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *