વડોદરા આમ આદમી પાર્ટીએ કમિશ્નરને રજુઆત દ્વારા જણાવ્યું કે હથિયારી, બિન હથિયારી પોલીસ, SRP, જેલ પોલીસ અને હોમગાર્ડ જવાનોના પગાર માળખામાં વધારો કરવામાં આવે. કોન્સ્ટેબલ થી માંડી PSI સુધીની વર્ગ 3ની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવામાં આવે જેના માટે રાજ્યકક્ષાએ “પોલીસ બદલી કમિટી” ની રચના કરવા માંગ કરી.
To know your corporator download Netafy App