Menu Close

પાસપોર્ટ વેરીફીકેશન માટે પોલીસ સ્ટેશનનાં ધક્કા માંથી છુટકારો

police-verification-become-easy-at-police-station-shamsher-singh-vadodara-news

વેરિફિકેશન માટે પોલીસને ફરજિયાત તમારા ઘરે આવવું પડશે

જો કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનનો કર્મચારી તમને પોલીસ સ્ટેશને બોલાવે તો 0265-2423950 પર જાણ કરો
પોલીસ વિભાગે જાહેર કર્યો વિશેષ શાખાનો ટેલિફોન નંબર

અત્રે ઉલ્લેખનીય છે કે નિયમાનુસાર પાસપોર્ટ વેરિફિકેશન માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીએ જે તે વ્યક્તિના ઘરે જઈ ને ફિઝિકલ વેરિફિકેશન કરવાનું રહેતું હોય છે.
પરંતુ વાસ્તવમાં એમ બનતું નથી અને જે તે વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં પહોંચીને નિયત કરેલા સમય અનુસાર પોતાનુ વરીફિકેશન કરાવું પડતું હોય છે.

પરંતુ હાલમાં જ પોલીસ વિભાગ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં સ્થાનિક પોલીસ સ્ટેશન નાં (Circular announced by the police department that  local police station employee himself has to go to the person’s house and verify) કર્મચારીએ જાતે જ જે તે વ્યક્તિના ઘરે જઈ ને સમય મર્યાદામાં વેરિફિકેશન કરવાનું રહેશે. અને જો આમ ન થાય તો જે તે વ્યક્તિ 0265-2423950 ઉપર કોલ કરીને જાણ કરી શકાશે, (Person informed by calling 0265-2423950) આ વિશેષ શાખાનો નંબર પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

For more news click on Netafy_News Vadodara.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *