વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસને અનોખી રીતે ઉજવવાના આશયથી વડોદરા ભાજપના પૂર્વ મેયર ભરત ડાંગર દ્વારા સેન્ટર સ્કવેર મોલ ખાતે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.
71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી સુંદર રંગોળી કલાનગરીના કલાકારોએ બનાવી.
રંગોળીમાં મોદીજી સહીત 71 યોજનાઓની માહિતી દર્શવવામાં આવી, સાથે કેક કટિંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.
971 કિલોની કેક કટિંગ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા. દિવ્યાંગો સાથે મળીને સી આર પાટીલે કેક કટિંગ કરી ઉજવણી કરી.
To know more information download Netafy App