Menu Close

Public Met With An Accident Due To Stray Cattle After Stray Cattle Free Campaign: વડોદરાને ઢોર મુક્ત કરવાના કોર્પોરેશનના અભિયાન બાદ જ રખડતા ઢોરોએ વધુ લોકોને અડફેટમાં લીધા

public-met-with-an-accident-due-to-stray-cattle-after-stray-cattle-free-campaign

ઢોર પકડવા 4 થી વધારી 9 ટિમો બનાવાઈ છતાં છેલ્લા સવા મહિનામાં સરેરાશ રોજ 24 જ ઢોર પકડાયા

શું આ ગતિએ “ઢોર મુક્ત વડોદરા” (Stray Cattle free Campaign in vadodara) ઝુંબેશ સફળ નીવડશે?

વડોદરા તંત્રએ ઢોર પકડવા માટેની 4 ટિમોથી વધારી 9 ટિમ કરી છતાંય છેલ્લા સવા મહિનામાં સરેરાશ રોજના 24 ઢોર જ પકડાયા.

છેલ્લા બે મહિનાથી ચાલતી ઝુંબેશમાં 1905 ઢોર પકડ્યા જયારે 235 ઢોરોને છોડી મુકાયા અને માત્ર 8018 ઢોરોનું જ ટેગિંગ કરાયું છે.

ઓક્ટોબરમાં એક દિવસમાં 63 ઢોર પકડ્યા હતા જયારે હવે એક દિવસમાં માત્ર 10 ઢોર જ પકડાયા.

રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકોનું ઘરની બહાર નીકળવું અઘરું બની ગયું છે ત્યારે કોર્પોરેશને કાર્યપદ્ધતિ બદલી શહેરને ઢોર મુક્ત કરવાનું અભિયાન વધુ ઝડપી બનાવવા કામગીરી કરવી જોઈએ.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *