Menu Close

મહારાષ્ટ્રમાં તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની માંગને લઇ રાજ ઠાકરેની સરકારને ચેતવણી

Raj Thackeray gave ultimatum about Removing loudspeakers from mosques else we will play hanuman chalisa - netafy news

એવો કયો ધર્મ છે જે બીજા ધર્મને તકલીફ આપે છે! હું આ મુદ્દે પીછેહટ નહીં કરૂં.(Social issue, not a religious one) તમારે જે કરવું હોય તે કરો: રાજ ઠાકરે, MNS પ્રમુખ

3 મે સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટાવાય તો રાજ્યભરની મસ્જિદો સામે હનુમાન ચાલીસા વાગશે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ તમામ મસ્જિદો પરથી લાઉડ સ્પીકર હટાવવાની માંગને લઇ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. (Removal of High-decibel loudspeakers from mosques)

રાજ ઠાકરેએ (Party president Raj Thackeray) જણાવ્યું કે, હું રાજ્ય સરકારને સ્પષ્ટપણે કહેવા માગું છું કે, હું આ મુદ્દે પીછેહટ નહીં કરૂં. તમારે જે કરવું હોય તે કરો.”  તેમજ કહ્યું કે, એવો કયો ધર્મ છે જે બીજા ધર્મને તકલીફ આપે છે. સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો છે કે, મસ્જિદોમાંથી લાઉડ સ્પીકર હટાવી લેવાય તો મહારાષ્ટ્ર સરકારને શું વાંધો છે.

તેમણે સરકારને અલ્ટિમેટમ આપતા કહ્યું કે, જો 3 મે સુધીમાં મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટે તો રાજ્યભરની મસ્જિદની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.( Raj Thackeray had said that loudspeakers in mosques should be shut till May 3. “Otherwise, we will play Hanuman Chalisa with speakers) સાથે જ વડાપ્રધાન મોદીને દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની તથા જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની માંગ કરી હતી.

શું રાજ ઠાકરેની (Party president Raj Thackeray) ધમકીને સરકાર ગંભીરતાથી લેશે?

Read Latest Vadodara News.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *