વડોદરાના સુભાનપુરામાં ઝાંસીની રાણી સર્કલ પાસે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા શ્રીજીની 5000 થી વધુ માટીની પ્રતિમાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં કરવામાં આવ્યું.
ભાજપ શહેર પ્રમુખ. Dr.Vijay Shah તથા મહામંત્રી સુનીલ સોલંકીની હાજરીમાં શ્રીજીની માટીની પ્રતિમાનું વિતરણ કરાયું.
કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, વૉર્ડ 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે સહીત સાથી કાઉન્સિલર અને વોર્ડ 9ના વોડૅ પ્રમુખ પરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પધારેલ સર્વેનું શ્રીજીની મૂર્તિ આપી બહુમાન કરવામાં આવ્યું.
To know your word corporator download Netafy App