વડોદરા શહેરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સાંસદ રંજનબેન ભટ્ટનાં માર્ગદર્શન હેઠળ “સાંસદ ખેલ સ્પર્ધા “નુ આયોજન કરવામાં આવ્યું છે. (Organizing “Sansad Khel Mahotsav” under the guidance of Sansad Ranjanben Bhatt)
જે અંગેની માહિતી આપવા અર્થે આજે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સમા ખાતે પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામા આવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીની પ્રેરણાથી વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ “સાંસદ ખેલ સ્પર્ધા “નુ આયોજન 3 થી 5 જુન 2022 નાં રોજ કરવામાં આવ્યું છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં મેયર કેયુરભાઈ રોકડીયા, પૂર્વમંત્રી અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સીમાબેન મોહીલે હાજર રહ્યા હતા.
Read Latest Vadodara News.