ફિલ્મ જોવા શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ, મેયર કેયૂર રોકડીયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સુનિલ સોલંકી શિક્ષણ સમિતિના પદાધિકારીઓ સહિતના અન્ય કાર્યકરોએ ફિલ્મ નિહાળી.
ભારત માતા કી જય અને સંઘની પ્રાર્થના સાથે સૌએ સિનેમા હોલમાં પ્રવેશ કર્યો
સાંસદ રંજનબેન ભટ્ટે વડોદરા ભાજપના કુલ 370 જેટલા કાર્યકરોને સેન્ટ્રલ બસ ડેપો ખાતે
“ધ કાશ્મીર ફાઇલ્સ” ફિલ્મ બતાવી.
ફિલ્મ જોવા માટે સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ, મેયર કેયૂર રોકડીયા, મહામંત્રી સુનિલ સોલંકી, IREDA નાં ડિરેક્ટર શબ્દશરણ બ્રહ્મભટ્ટ, શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, બાળુ શુક્લ, નારાયણ પટેલ સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
ભારત માતા કી જય અને સંઘની પ્રાર્થના સાથે સૌએ ફિલ્મ જોવા પીવીઆર ટ્રાંસક્યુબ સિનેમા હોલમાં પ્રવેશ કર્યો.