Menu Close

In Vadodara city Sayajigruh to new court road will be closed for 3 months: શહેરના સયાજીનગરગૃહથી નવી કોર્ટનો રસ્તો આજથી 3 મહિના બંધ રહેશે

Sayajigruh to new court road will be closed for 3 months netafy news

ગુજરાતના સૌથી લાંબા 3 કિલોમીટરના બ્રિજની કામગીરીને પગલે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તંત્રનો મહત્વનો નિર્ણય

તેમજ ઓલ્ડ પાદરા રોડના રોકસ્ટાર સર્કલ પર નવા બ્રિજના ગડૅર સહિતની કામગીરી હાથ ધરાશે જેના કારણે વાહનચાલકોને અગવડતાનો સામનો કરવો પડશે.

બ્રિજની કામગીરી ચાલુ વર્ષે પૂર્ણ કરવાની પાલિકાની તૈયારી

વડોદરામાં ગેંડા સર્કલથી અક્ષર ચોક સુધીનો ગુજરાતનો સૌથી લાંબો, (Gujarat’s longest 3 kilometer bridge) 3 કિલોમીટરના બ્રિજની કામગીરીને પગલે સયાજીનગરગૃહથી નવી કોર્ટનો રસ્તો આજથી 3 મહિના બંધ રાખવામાં આવશે. બ્રિજની કામગીરી ઝડપથી પુરી કરવા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો. (Sayajigruh to new court road will be closed for 3 months)

તેમજ ઓલ્ડ પાદરા રોડના રોકસ્ટાર સર્કલ પર નવા બ્રિજના ગડૅર સહિતની કામગીરી હાથ ધરાશે જેના કારણે વાહનચાલકોને અગવડતાનો સામનો કરવો પડશે. બ્રિજની કામગીરી ચાલુ વર્ષે પૂર્ણ કરવાની પાલિકાની તૈયારી છે.

 

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *