ગ્રામપંચાયતની ચૂંટણી પહેલાજ કોંગ્રેસના 60 જેટલા યુવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટું નુકશાન.
ડભોઇ, માંગરોલના સરપંચ સંજયભાઈ ઠાકોર, ભીમપુરાના સરપંચ ચિંતનભાઈઅને 2 માજીસરપંચ સહીત 60 જેટલા કોંગ્રેસના યુવાનો ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં ભાજપમાં જોડાયા.
આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી ડૉ. બી. જે બ્રહ્મભટ્ટ, તાલુકા પ્રમુખ નિલેશ પટેલ, મહામંત્રી સંજય પાટણવાડીયા અને હિતેશ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ સહીત અન્ય આગેવાનો હાજર રહ્યા.
To know more information download Netafy App