મળતી માહિતી મુજબ કેવડિયા ખાતે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી 5 દિવસ બંધ રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 31 ઓક્ટોબર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે, 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પીએમ મોદી કેવડિયામાં હાજરી આપશે
ખાસ નોંધ 1 નવેમ્બરે સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી.
For more updates download Netafy App.