Menu Close

વડોદરાવાસીઓ માટે ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે સુરસાગરનો વોકિંગ ટ્રેક

Sursagar walking trek will be open for vadodara citizen in short time netafy news

34 કરોડના ખર્ચે સુરસાગરનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. કોરોનામાં છેલ્લા દોઢ વર્ષથી સુરસાગર બંધ હોઈ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે સુરસાગરની મુલાકાત લીધી.

તળાવમાં જામેલી ગંદકી દૂર કરવા જણાવ્યું તેમજ શહેરના અન્ય તળાવોમાં પણ બોટિંગ તથા મનોરંજનના સાધનો ઉપલબ્ધ કરાવવા કહ્યું.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *