Pilot Day Celebration At Gotri Medical Hospital: ગોત્રી મેડિકલ હોસ્પિટલ ખાતે પાઇલોટ દિન નિમિતે આયોજન
વડોદરા શહેરનાં ગોત્રી મેડિકલ હોસ્પિટલ (Gotri General Hospital)ખાતે આજરોજ 14 માં પાઇલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. GVKEMRI અને ગુજરાત સરકારની લોક ભાગીદારીથી, 108 ઇમરજન્સીને…