વડોદરાનાં નવીધરતી ગોલવાડ નવાસ્લમ કવાટર્સ ખાતે રૂમ નંબર 71માં રહેતી ઇશિતા રાણાને (Ishita Rana got 87.77% in 10th Board) 10th માં 87.77 % ગુણ મળ્યાં…
– ગુજરાત રાજ્યનું 65.18% પરિણામ – વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ – જેમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ – પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29% પરિણામ…