રામનવમીના દિવસે કાયદો, વ્યવસ્થા ભંગ કરવા બદલ સુત્રાપાડાના કાઉન્સિલર યુનુસ મલેકની ભાજપમાંથી હકાલપટ્ટી
હિન્દુ સંગઠનોના આકરા તેવર અને પક્ષમાંથી બરતરફ કરવાની માંગ ઉઠતા પાર્ટીએ યુનુસ મલેકની હકાલપટ્ટી કરી યુનુસ મલેકના બંને પુત્રોએ રામનવમીના ઉજવણીના બેનરો ફાડી કાયદો-વ્યવસ્થાનો ભંગ…