તાઃ 9/10/2021 થી 19/10/2021 સુધી રસ્તો બંધનું બોર્ડ લગાવવામાં આવ્યું
શહેરનું સૌથી વ્યસ્ત રહેતું અલકાપુરી ગરનાળું 10 દિવસ બંધ રહેશે. તારીખ 9/10/2021 થી 19/10/2021 સુધી રસ્તો બંધનું બોર્ડ લગાવવામાં આવ્યું. ગરનાળાનું સમારકામ કરવા હેતુ 10 દિવસ અંડરબ્રિજ બંધ હોવાની શક્યતા.
To know your corporator download Netafy App