Menu Close

To Stop Citizens From Drug Police Mission: શહેરીજનો ને ડ્રગ અને નશાખોરીથી અટકાવવા વડોદરા પોલીસનું “મિશન ક્લીન વડોદરા” અભિયાન

to-stop-citizens-from-drug-police-mission

શહેરીજનો ને ડ્રગ અને નાશાખોરીથી અટકાવવા વડોદરા પોલીસ (Vadodara) “મિશન ક્લીન વડોદરા” અભિયાન મિશન પર કામ કરશે.

ગાંધીનગર ગૃહ ખાતે પો. કમિશ્નર ડૉ. શમશેરસિંઘ, સાંસદ, ધારાસભ્યો તેમજ પો. અધિકારીઓએ શહેરને ડ્રગ્સથી મુક્ત (To stop citizens from Drug Police Mission) કરાવવા તથા અવેરનેસ ફેલાવવા કમિટીની રચના કરી.

કમિટીમાં પોલીસ સ્ટેશન લેવલે ગ્રુપ બનાવી પ્રત્યેક સ્ટેશન મુજબ એસપી, પીઆઇ, શી ટિમ, સ્કૂલ- કૉલેજના આચાર્યો સામાજિક કાર્યકરો તથા કોઓર્ડીનેટર તરીકે શિક્ષકો અને વિદ્યાર્થીઓને રાખવામાં આવશે.
જેઓ આ મિશન અંતર્ગત શહેરમાં ડ્રગ્સ અવેરનેસ પર કામ કરશે.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *