આજરોજ તાંદલજાનાં સ્થાનિકો સાથે કોંગ્રેસ નેતા અસ્ફાક મલેક (Congress Asfaq Malik) દ્વારા પાણીની સમસ્યાને લઈને વડીવાડી ખાતે વિરોધ પ્રદર્શન
વડોદરા શહેરનાં તાંદલજા વિસ્તારમાં પીવાનાં પાણીની સમસ્યાને લઈને તાંદલજાનાં (Tandalja) સોદાગર પાર્ક સોસાયટી, કૃષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતાં રહીશો સાથે કોંગ્રેસ નેતા અસ્ફાક મલેક દ્વારા આજે વડીવાડી ખાતે પશ્ચિમ ઝોનનાં ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.
અધિકારીઓ દ્વારા તેમની વાત સાંભળીને 2 દિવસમાં પીવાનાં પાણીની (Water Problem) સમસ્યાનું નિવારણ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
For more news click on Netafy-News Vadodara.