કોંગ્રેસ શહેર પ્રમુખને ટિકિટ મળતા જ કોંગ્રેસમાં વિરોધનો સૂર ઉઠ્યો છે
અકોટા બેઠક પરથી ઋત્વિજ જોશીને ટિકિટ મળતા જ અમિત ઘોટિકર સહિત નેતાઓએ મહારાષ્ટ્રીયન ઉમેદવાર માટે ટિકિટની માંગણી કરી સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે.
બાળુ સૂર્વે જેવા મહારાષ્ટ્રીયન નેતાએ અકોટા બેઠક પરથી ટિકિટની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અકોટા બેઠક પર નોંધપાત્ર મહારાષ્ટ્રીયન મતદારો છે
ભાજપ જો ફરી થી સીમાબેન મોહીલેને ટિકિટ આપે તો કોંગ્રેસના નારાજ મહારાષ્ટ્રીયન મતદારો સીમાબેન ને મત આપીને ભાજપને સીધો ફાયદો કરાઈ શકે છે.