– 78 વર્ષીય પુષ્પા મુંજ્યાલ સરકારી શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા હતા (Senior citizen from Dehradun, Pushpa Munjial all her property to Congress leader Rahul Gandhi)
– રાહુલ ગાંધીના વિચારોથી મહિલા હતા પ્રભાવિત
– તેમણે દાનમાં પોતાનું રહેઠાણ અને સોનું આપ્યું જેની કુલ અંદાજિત કિંમત છે રૂપિયા 50 લાખ
પુષ્પાજી એ કહ્યું કે ભારતને રાહુલ ગાંધીના વિચારો અને તેમના નવા આઇડ્યાની જરૂર છે. તે માટે તેમને પોતાની મિલકત નું દાન કરેલ છે. (She is influenced by the ideas of Rahul Gandhi)
ઉત્તરાખંડ ના 78 વર્ષીય મહિલા પુષ્પા મુંજ્યાલ એ પોતાનું રહેઠાણ અને 100 ગ્રામ જેટલું સોનું જેની કુલ કિંમત અંદાજિત 50 લાખ થાય છે, તે કોંગ્રેસ ના લીડર રાહુલ ગાંધીને દેશ ના ઉપયોગ માટે દાન કરેલ છે.
તેમને આ દાન ભૂતપૂર્વ કોંગ્રેસ સ્ટેટ પ્રેસિડેન્ટ શ્રી પ્રીતમ સિંહ દ્વારા કરેલ છે.
રાહુલ ગાંધીના વિચારોથી મહિલા હતા પ્રભાવિત.
For more updates you can follow Netafy