વડોદરા (Vadodara) શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર, બ્રિજ પાસે તેમજ અન્ય જગ્યાઓ પર ભીખ માંગતા તેમજ જેમની પાસે રહેવાની સગવડ ન હોય તેવા 46 જેટલા બાળકોનું રેસ્ક્યુ (Child Rescue)
કરી રેનબસેરામાં લઇ જવામાં આવ્યા. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે.
To know more information download Netafy App