CID ક્રાઇમની ટીમે ગાયત્રી નગર કોલોની વારસિયામાં રેડ પાડી સંડોવાયેલાઓની ધરપકડ કરી
પોલીસ ઇન્સ્પેક્ટર અમીનને બાતમી મળી હતી કે નિલેશ કહાર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. જે અંતર્ગત શહેરની CID ક્રાઇમની ટીમે વોચ ગોઠવી ગાયત્રી નગર કોલોની વારસિયામાં રેડ પાડી સંડોવાયેલાઓની ધરપકડ કરી.
To know your corporator download Netafy App