Menu Close

વરસાદને કારણે મંગળ બજાર ખજૂરી મસ્જિદ પાસે જીઇબીના બોક્સમાં ધડાકા થતા અફડાતફડી

vadodara-city-raindamage-mangalbajar

વરસાદને કારણે મંગળ બજાર ખજૂરી મસ્જિદ પાસે જીઇબીના બોક્સમાં ધડાકા થતા અફડાતફડી મચી

ગત સાંજે વડોદરામાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ભરાયા. લહેરીપુરા મંગળ બજાર ખજૂરી મસ્જિદ પાસે જીઇબીના બોક્સમાં વીજ વાયરો ભેગા થતા ધડાકા થયા જેથી અફડાતફડીનો માહોલ સર્જાયો.

To know more information download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *