Menu Close

વડોદરાના ઐતિહાસિક સ્મારક ચાર દરવાજા પર ભવ્ય લાઈટીંગ સાથે શેરી ગરબાની રમઝટ

vadodara-historical-smarak-cross-road-garba-with-jelam-choksi

કાઉન્સિલર જેલમ ચોક્સીએ હાજરી આપી નારી શક્તિ અંગે વાત કરી તથા “આપણી દીકરી આપણા આંગણે ગરબે રમે” સ્લોગન શેરી ગરબા માટે બંધ બેસતુ છે

દીકરીઓ, નાના છોકરાઓ અને વૃધ્ધો સહેલાઈથી ઘર આંગણે જ ગરબા રમી શકે જેથી શેરી ગરબા જ થવા જોઈએ: જેલમ ચોક્સી, વોર્ડ 14 કાઉન્સિલર

નવરાત્ર ને ધંધો બનાવનાર મોટા ગરબા આયોજનો વચ્ચે શું શેરી ગરબા કલ્ચર ફરી આવવું જોઈએ?

દશેરાના દિવસે શહેરમાં વિવિધ સ્થળો અને શેરીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ચાર દરવાજાને ભવ્ય લાઈટીંગથી સુશોભિત કરી શેરી ગરબાની રમઝટ બોલાવી. વોર્ડ 14ના કાઉન્સિલર

જેલમ ચોક્સી એ જણાવ્યું કે નારી શક્તિ મહાન છે. નારીને હંમેશા સારી નજરથી જોવી જોઈએ. દીકરીઓ એ શેરીઓમાંજ ગરબા રમવા જોઈએ જેથી પરિવારને ચિંતા ન રહે.

Submit your local area issues online to your corporator. Download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *