વડોદરા શહેરમાં ફરી એકવાર પાલિકા (VMC) દ્વારા રાતનાં અંધારામાં નટરાજ ટાઉનશીપની સામે આવેલ ખોડિયાર માતાનું મંદિર (Khodiyarmata Tempal and Dergah Demolished by VMC at mid night) અને દરગાહ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
વડોદરા શહેરનાં નટરાજ ટાઉનશીપની સામે આવેલા ખોડિયાર માતાનું મંદિર અને દરગાહને રેલવે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
પાલિકા દ્વારા વહેલી પરોઢિયે સવારે ચાર વાગે ખોડિયાર માતાનું મંદિર અને દરગાહને ધ્વસ્ત કરી દેવામાં આવ્યુ હતું.
ખોડિયાર માતાની મૂર્તિ નજીકનાં ખોડીયાર માતાના મંદિરમાં મૂકીને સ્થાપના કરવામાં આવી છે તેવું જાણવવામાં આવ્યું હતું.
Follow Netafy News & Stay updated with vadodara local news.