Menu Close

બોરવેલ માંથી બાળકનાં રેસ્ક્યુમાં વડોદરા NDRF બની દેવદૂત, રાજસ્થાનનાં 4 વર્ષીય બાળકનો બચાવ્યો જીવ

vadodara-ndrf-helps-rescue-4-year-old-child-stuck-in-borewell-in-rajasthan
Vadodara national disaster response force ટીમ દ્વારા બોરેવેલમાં ફસાયેલા બાળકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
રાજસ્થાનનાં સીકર (Rajasthan Sikar district Nada Charanwas village) જિલ્લામાં આવેલ નાડા ચરણવાસ ગામમાં ગિરધરલાલનું ચાર વર્ષીય પુત્ર રવિન્દ્ર, એક ખુલા બોરેવેલમાં સરકી ફસાઈ ગયો હતો.
આ કટોકટી સર્જાયા બાદ, જિલ્લા પ્રશાસને માસૂમ બાળકને હેમખેમ બહાર કાઢવા વડોદરા NDRFની મદદ લીધી હતી.
કુલદીપ સિંહ અને યોગેશ મીનાની આગેવાની હેઠળ, NDRFનાં કુશળ જવાનોનાં સહયોગથી બાળકને રાહત મળી હતી.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *