રિલેશનશિપ માં જો કોઈ યુવક હેરાન કરતો હશે તો FIR વગર પણ પોલીસ કરશે યુવતીની મદદ(Police will now help the young woman without any FIR)
જરૂર પડે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.
આ રીતે કરી શકશો પોલીસને ફરિયાદ :
SHE TEAM મોબાઈલ નંબર 74348 88100
SHE TEAM APP
અભયમ – 181
પોલીસ કંટ્રોલ – 100
વડોદરામાં તૃષા હત્યા કેસ હમણાં ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે. એકતરફી પ્રેમ માં પાગલ પ્રેમી દ્વારા કેવી રીતે યુવતીને માનસિક હેરાન કરવામાં આવે છે અને ત્યારબાદ મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવે છે.
યુવતીઓ બદનામી નાં ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. તેમનો આ ભય દૂર થાય અને પોતાને થતી હેરાનગતી ની ફરિયાદ પોલીસને સરળતાથી કરી શકે તે હેતુથી વડોદરાના પોલીસ કમિશનર શ્રી શમશેર સિંઘે જાહેરાત કરી છે (Vadodara Police Commissioner Shri Shamsher Singh announced that police will now help the young woman without any FIR) કે કોઈ પણ FIR વગર જ પોલીસ હવે યુવતીની મદદ કરશે. તેમજ કાઉન્સેલિંગ પણ જરૂર જણાશે તો તે આપવામાં આવશે.
આ માટે યુવતીઓ શી ટીમના મોબાઈલ નંબર 7434888100 , વેબસાઈટ અને એપ્લીકેશન પર સંપર્ક કરી શકે છે. (Girls contact She team’s mobile number – 7434888100, website and application)
આ ઉપરાંત પોલીસ કંટ્રોલરૂમ નંબર 100 અને 181 અભયમમાં પણ ફરિયાદ કરી શકે છે.શી ટીમ જગ્યા પર પહોંચીને યુવતીને તમામ પ્રકારની મદદ કરશે.
Read Latest Vadodara News.