સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલે વધુ જાણકારી આપતા જણાવ્યું કે વડોદરા પાલિકા દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા, સમા તથા દક્ષિણ ઝોનમાં એસએસવી 2, સુખધામ રેસીડેન્સીની બાજુના મેદાનમાં અને કપુરાઇ તળાવ પાસે તેમજ ઉત્તર ઝોનમાં નવલખી મેદાન પર અને પશ્ચિમ ઝોનમાં ગોરવા દશામાં મંદિર પાસે કૃત્રિમ તળાવની કામગીરી શરૂ કરવામાં આવી.
આ તમામ સ્થળે શહેરીજનો માટે કોર્પોરેશન દ્વારા પાર્કિંગ, ક્રેઈન, બેરીકેટ અને લાઇટિંગની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
To know your corporator download Netafy App: https://bit.ly/3q84h5z