વડોદરામાં “વહો વિશ્વામિત્રી” અભિયાન અંતર્ગત મોટનાથ મહાદેવ થી કોટનાથ મંદિર સુધી પદયાત્રાનું આયોજન
શહેરમાં આજે વહો વિશ્વામિત્રી પદયાત્રા યોજવામાં આવી. વર્ષોથી વિશ્વામિત્રી માટે ઝુંબેશ ચલાવનાર પર્યાવરણવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ “વહો વિશ્વામિત્રી અભિયાન“ ને પણ ટેકો આપવા અનેક ધર્મગુરૂઓ અને રાજકીય મહાનુભાવો હાજર રહ્યા.
Submit your local area issue online to your corporator, Download Netafy App