આજ રોજ વહેલી સવારે 6 વાગ્યાથી વડોદરામાં આયકર વિભાગે અણધાર્યા છાપા પાડ્યા. (Vadodara Income Tex Department)
શહેરના વિખ્યાત દર્શનમ ગ્રુપ અને ડિઝાઇન સ્ટુડિયોના આર્કિટેક રુચિર શેઠ પર આયકર વિભાગનાં દરોડા પડ્યા. (Darshanam group and Design Studio Architect Ruchir Sheth)
વડોદરાનાં પશ્ચિમ વિસ્તારમાં અનેક સાઈટમાં રુચિર શેઠનું આધિપત્ય છે, તેમજ દર્શનમ ગ્રુપ દ્વારા પણ વડોદરાના ખૂણે ખૂણે નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે.
આયકર વિભાગનાં રડાર પર આવ્યા બાદ આજે તેમની ઓફીસો સાથે અન્ય જગ્યાઓ પર સર્ચ ઓપેરશન કરવામાં આવ્યું છે.