AAP વાઘોડિયાના પ્રમુખ રતન સિંહ, મંત્રી નિરંજન જોષી અને તાલુકાના હોદ્દેદારો સહીત 200 જેટલા કાર્યકરો આજે કમલમ ખાતે ભગવો ધારણ કરશે. (AAP Waghodia Pramukh Ratna singh, Niranjan joshi and 200 district employee join BJP)
બીજી તરફ વાઘોડિયા કોંગ્રેસના પણ 40થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાશે. (Waghodia Congress 40 employee join BJP)
રાજ્યમાં ચૂંટણીઓ આવતા પક્ષ પલટાની મોસમ ધમધમવા માંડે છે. ગુજરાતના રાજકારણમાં પણ છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની મૌસમ શરૂ થઈ ગઈ છે.
વાઘોડિયા AAPના 200 જેટલા કાર્યકર્તાઓ ગાંધીનગર કમલમ ખાતે જઈ સીઆર પાટીલના અધ્યક્ષ (C R Patil-BJP) સ્થાને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે.
તેમજ વાઘોડિયા તાલુકા કોંગ્રેસના પણ 40થી વધુ કાર્યકરો ભગવો ધારણ કરશે.
AAPના પ્રમુખ રતન સિંહ, મંત્રી નિરંજન જોષી સહીત તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો પક્ષ છોડી ભાજપમાં જોડાશે.
For more updates you can follow Netafy.