Menu Close

વોર્ડ નં 13 ના ખાડિયાપોળ વિસ્તારના રહીશો દુર્ગંધ અને દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત

waterproblem-balusurve-corporator-khadiyapole-cleaning

વોર્ડ નં 13 ના ખાડિયાપોળ વિસ્તારના રહીશો દુર્ગંધ અને દૂષિત પાણીની સમસ્યાથી ત્રસ્ત

છેલ્લા 4, 5 દિવસથી ખંડેરાવ માર્કેટની સામે ખાડિયાપોળ 1 અને 2 માં ગંદુ, દુર્ગંધ મારતું કાળું અને ફીણવાળું પાણી આવતા રહીશોએ સ્થાનિક કોર્પોરેટર બાળુ સૂર્વેને રજુઆત કરી. બાળુ સૂર્વેએ કોર્પોરેશનના અધિકારીઓને જણાવી સમસ્યાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું. અધિકારીઓ દ્વારા જો બરાબર કાર્યવાહી નહિ થાય તો કમિશ્નરને રજુઆત કરવા કહ્યું.

Submit your local area issue online to your corporator, Download Netafy App

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *