Menu Close

Well Known Soniya Dalal Blamed On Sterling Hospital About Charging Any Cost: જાણીતા પ્લમોનોલોજિસ્ટ ડોક્ટર સોનીયા દલાલે સ્ટર્લિંગ હોસ્પિટલ પર ઉઘાડી લૂંટ ચલાવવાનો કર્યો આક્ષેપ

Well-known-Soniya-Dalal-blamed-on-sterling-hospital-about-charging-any-cost-netafy-vadodara-news

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં (Vadodara Sterling Hospital) કોરોના ના 2865 દર્દીઓની સારવાર કરનાર જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉ. સોનીયા દલાલે (Dr. Soniya Dalal) હોસ્પિટલ પર આક્ષેપ મુક્યો કે કોરોનામાં ડૉ. ની વિઝિટિંગ ફી 3000 હોય જેને બદલે હોસ્પિટલે 11000 ઉઘરાવ્યા.

વધુ ફી વસૂલવા મુદ્દે દર્દીઓએ હોબાળો મચાવતા હોસ્પિટલે વિઝિટર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સોનીયા દલાલનો ચાર્જ હોવાનું લખાણમાં બતાવ્યું. તેમજ તેમના નામે દર્દીઓ પાસેથી 20 કરોડ ઉઘરાવ્યા જયારે તેમને માત્ર 1.4 કરોડ જ  આપ્યા.

ડૉ. ની ફરિયાદના આધારે આગળની તપાસ ACP ક્રાઇમ ને સોંપાઈ.

To know more information download Netafy App :https://bit.ly/3q84h5z

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *