Menu Close

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્પષ્ટ શબ્દોમાં સરકારી અધિકારીઓ/ કર્મચારીઓને ચેતવણી

Yogi adityanath gave warning to all up goverment employees about strict working culture

– તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના બપોરનું ભોજન અડધા કલાકનું જ રહેશે.(lunch break of the state government employees to half an hour)

– જમવાનું સાથે લાવવાનું રહેશે અને ઓફિસમાં જ ખાવાનું રહેશે, કોઈ પણ બહાર નહીં જાય
– દરેકની હાજરી ફરજિયાત જોઈશે. જો કોઈ ઓફિસમાં નહીં મળે તો તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાશે
– આદેશનું પાલન નહિ થાય તો કડક પગલાં  લેવાશે, જરૂર પડે સસ્પેન્શનની કાર્યવાહી પણ કરાશે.

શું ગુજરાત સરકારે પણ જનતાના હિતમાં આ નિયમને લાગુ કરવો જોઈએ?

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Uttar Pradesh Chief minister Yogi Adityanath) અધિકારીઓને લઈને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે હવેથી તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના બપોરનું ભોજન અડધા કલાકનું જ રહેશે (lunch break of the state government employees to half an hour) , તથા કોઈ બહાર નહીં જાય, જમવાનું સાથે લાવવાનું રહેશે અને ઓફિસમાં જ ખાવાનું રહેશે.

સરકારી કચેરીઓમાં દરેકની હાજરી ફરજિયાત જોઈશે. જો કોઈ ઓફિસમાં નહીં મળે તો તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરાશે પછી ભલે તે કોઈપણ વિભાગનો અધિકારી કે કર્મચારી હોય.

જેને અનુસરતા યુપીના બાંદા જિલ્લાના મેજિસ્ટ્રેટે જિલ્લા અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના (Uttar Pradesh Chief minister Yogi Adityanath) આદેશને કડક રીતે અનુસરવા ચેતવણી પણ આપી દીધી છે. અને જો આદેશનું પાલન નહિ થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે સસ્પેન્શનની કાર્યવાહી પણ કરાશે.

For more news click on Netafy_News Vadodara.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *