Menu Close

નરેન્દ્ર મોદી, અમિત શાહની હાજરીમાં યોગીએ લીધાં CM પદનાં શપથ

yogi-adityanath-took-cm-position-shapath-in-presence-of-pm-narendra-modi-and-amit-shah-netafy-new

– યોગી આદિત્ય- સીએમ (Yogi Adityanath – CM)
– કેશવ મૌર્ય- ડેપ્યુટી સીએમ (Keshav Maurya – Deputy CM)
-બ્રિજેશ પાઠક – ડેપ્યુટી સીએમ (Brijesh Pathak- Deputy CM)

યોગીએ બીજી વખત યુપીનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધાં

યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધાં.(Yogi Adityanath took oath Chief Minister of Uttar Pradesh)

રાજ્યપાલ આનંદીબેન પટેલે યોગીને શપથ ગ્રહણ કરાવ્યા. PM મોદી, અમિત શાહની હાજરીમાં લખનઉનાં સ્ટેડિયમમાં યોગીએ સીએમ પદનાં શપથ લીધા. યોગીનાં શપથ લેવાની સાથે જ યુપીમાં યોગી સરકાર 2.0 શાસન શરૂ થયું. કેશવ મૌર્ય અને બ્રિજેશ પાઠકે ડેપ્યુટી સીએમ પદનાં શપથ લીધાં. સુરેશ કુમાર ખન્નાએ કેબિનેટ મંત્રીનાં  શપથ લીધાં. તેવો 9મી વખત ધારાસભ્ય બન્યાં, અગાઉની કેબિનેટમાં નાણા મંત્રી હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજરી આપી. (Prime Minister Narendra Modi, Amit Shah)

Follow Netafy News & Stay updated with vadodara local news.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *