વડોદરા શહેરમાં રહેતા જગન્નાથજીના એક ભકતે રથયાત્રાના રથને એક અનોખું સ્વરૂપ આપ્યું. જેમાં વિજ્ઞાન(Science) અને સંસ્કૃતિનું એક અનોખું સમન્વય જોવા મળ્યું.
જગન્નાથજીના ભક્તો એ રથ ખેંચીને ન લઇ જવો પડે એ માટે રથના ઘોડા તથા પૈડાને રોબોટ સાથે જોડવામાં આવ્યા.
ભક્તોના ફોનને બ્લ્યુટૂથ મારફતે જોડીને રથ ચલાવવામાં આવશે.